e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

Archive for the ‘વિશેષ વ્યક્તિ અભિવાદન’ Category

સ્નેહ સંમેલન અને પૂર્વ ટ્રસ્ટી અભિવાદન કાર્યક્રમ તારીખ 21 નવેમ્બર 2010

Posted by pagthar on ડિસેમ્બર 13, 2010

શ્રી સ.સા.ઔ.બ્ર.સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત, જેમાં શ્રી સત્તાવીસ સાબરકાંઠા નવદુર્ગા મંડળ, શ્રી સર્જન યુવક સંઘ – પગથાર અને શ્રી મહિલા ઉત્કર્ષ મંડળનો સહયોગ સાંપડ્યો હતો એવાં  સ્નેહ સંમેલન અને પૂર્વ ટ્રસ્ટી અભિવાદન કાર્યક્રમ તારીખ 21 નવેમ્બર 2010 ના દિવસે મુંબઇમાં શાંતાબા સભાગૃહ કાંદીવલી ખાતે યોજાયો હતો.

(1) પરમ પૂજનીય કોઠારી શાસ્ત્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીજીના આશીર્વચન એમની અનુપસ્તિથિમાં મળ્યાં.

 (2) નવયુવક શ્રી રાજેશભાઇ નવિનચંદ્ર ઉપાધ્યાય સમારંભ પ્રમુખ  હતાં.

 (3) આપણાં સમાજની ઉચ્ચશિક્ષિત (Techno – bureaucrat) નવી પેઢીનાં પ્રતિનિધિસમાં શ્રી કૃણાલ ચિત્તરંજન વ્યાસ માનાર્હ સ્વજન  હતાં .

(4) કુટુંબવત્સલ, આદ્યાત્મપ્રેમી  શ્રી દેવલ અનિરૂધ્ધભાઇ જોષી સ્વાગતાધ્યક્ષ હતાં.

 (5)  શ્રી સ.સા.ઔ.બ્. સમાજ ટ્રસ્ટનાં વર્તમાન યુવાન ટ્રસ્ટી શ્રી વિનય ઠાકરનું માર્ગદર્શન હતું અને

શ્રી સ.સા.ઔ.બ્. સમાજ ટ્રસ્ટનાં વર્તમાન યુવાન પ્રમુખ શ્રી વિનાયક પંડ્યાનું નેતૃત્વ હતું.

શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રહ્મોદય સમાજ ટ્ર્સ્ટ દ્વારા નૂતન વર્ષે આયોજિત સ્નેહસંમેલનમાં પૂર્વ ટ્રસ્ટી

શ્રી નારાયણદાસ સુખરામ જોષી, શ્રી પ્રિયવદન કૃપાશંકર ભટ્ટ, શ્રી રતિલાલ શિવશંકર પાઠક, શ્રી વિનોદભાઇ કૃપાશંકર ભટ્ટ,

શ્રી સૂર્યકાંત પ્રહલાદજી પંડ્યા, શ્રી ગજાનનભાઇ રમણિકલાલ પાઠક, શ્રી પ્રવિણચંદ્ર ગણપતરામ જોષી, શ્રી વિનાયકભાઇ મણિલાલ મહેતાનું

અભિવાદન આ પ્રસંગે થયેલ.

કાર્યક્ર્મનું સંચાલન ડો. જગદીપ ર. ઉપાધ્યાય અને આશિષ પંડ્યાએ કરેલું.

કાર્યક્ર્મ પછી મજેદાર ભોજનની સુંદર વ્યવસ્થા કેતનભાઇ પંડ્યાના સહયોગમાં થઇ હતી.

આ પ્રસંગના ફોટાઓ નીચે આપેલ ફોટાં પર ડબલ ક્લીક કરવાંથી જોવાં મળશે………

Advertisements

Posted in વિશેષ વ્યક્તિ અભિવાદન, સ્નેહ સંમેલન | 1 Comment »

પગથાર – અંક ફેબ્રુઆરી 2010 અશોક જોષી અભિવાદન વિશેષાંક

Posted by pagthar on ફેબ્રુવારી 14, 2010

સર્જન યુવક સંઘે તારીખ 19 અને 20 જાન્યુઆરી 2010 ના રોજ,  સાબરકાંઠા જીલ્લાનાસાંપડ ગામે આયોજેલ, “અશોક જોષી અભિવાદન સમારોહ”, 51 કુંડી નવચંડી યજ્ઞ અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગે, અશોક જોષીની સતત 42 વર્ષોની સેવાને બિરદાવતો ‘પગથાર’નો ખાસ અંક પ્રગટ કર્યો. આ અંક વાંચવા નીચે આપેલ લીંક પર ડબલ ક્લીક કરશો.

લીંક———> ” અશોક જોષી અભિવાદન અંક” —-  સ્નેહી અને સંબંધીઓના લેખ

Posted in પગથાર - અંક વર્ષ 2010, વિશેષ વ્યક્તિ અભિવાદન | 4 Comments »

અશોકભાઇ જોષી અભિવાદન અને 51 કુંડી નવચંડી યજ્ઞ – સાંપડ 2010

Posted by pagthar on જાન્યુઆરી 22, 2010

તા.19 જાન્યુઆરી 2010ના રોજ સાંપડ ગામે યોજાયેલ અશોક જોષી અભિવાદન સમારોહમાં અશોકભાઇએ એમના થયેલાં સન્માનનાં પ્રત્યુત્તરમાં આપેલું હ્રદયસ્પર્શી વક્તવ્ય સાંભળવાં / જોવાં નીચે આપેલ વિડીયો લીંક પર ડબલ ક્લીક કરશો.  —–>
………………………………………………………………………………………………..

સાંપડ ગામે યોજાયેલ અશોક જોષી અભિવાદન સમારોહ, સંપર્ક સેતુ વિમોચન , 51 કુંડી નવચંડી યજ્ઞની તસ્વીરો જોવાં નીચે આપેલી લિંક પર ક્લીક કરશો. 

 

[ http://www.flickr.com/photos/43368911@N02/show/]

Posted in વિશેષ વ્યક્તિ અભિવાદન, સંપર્ક સેતુ, સમૂહ લગ્ન / યજ્ઞોપવિત મેળો | 7 Comments »