e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

Archive for મે, 2012

સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર અને લગ્ન પ્રસંગ 2012

Posted by pagthar on મે 12, 2012

શ્રી સર્જન યુવક સંઘ – પગથારના ઉપક્રમે તા 26 એપ્રિલ 2012ના રોજ  શ્રી સતાવીસ સાબરકાંઠા ઔદીચ્ય સમાજ જ્ઞાતિજનો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર અને લગ્ન પ્રસંગ હિમ્મતનગર ખાતે આયોજીત થયેલ. આ પ્રસંગના ક્ષણચિત્રો નીચે મૂકેલ ફોટા પર ક્લીક કરવાથી જોવાં મળશે.

Posted in પગથાર - અંક વર્ષ 2012, સમૂહ લગ્ન / યજ્ઞોપવિત મેળો | Leave a Comment »

પગથાર – અંક મે 2012

Posted by pagthar on મે 12, 2012

પગથાર – અંક મે 2012  <<< ————–<<  જોવાં અહીં ડબલ ક્લીક કરશો.

Posted in પગથાર - અંક વર્ષ 2012, સમૂહ લગ્ન / યજ્ઞોપવિત મેળો | 1 Comment »