e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

પારિતોષિકોની સૂચિ


શ્રી સર્જન યુવક સંઘ, મુબઇ

6,ગુરૂકૃપા, નવવિકાસ સોસાઇટી, ડો.મસ્કરન્સ વાડી, ઓફ લક્ષ્મણ મ્હાત્રે રોડ, નવાગાંવ ટેકરી, દહીંસર(વે), મુંબઇ 400068

પ્રતિવર્ષ અપાતા શૈક્ષણિક પારિતોષિક

(1) ધોરણ ૫ થી ૯ માં વિદ્યાર્થીભાઇઓમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

જતિન રજનીકાંત પંડ્યા પારિતોષિક

(2) વિદ્યાર્થીબહેનોમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

જતિન રજનીકાંત પંડ્યા પારિતોષિક

(3) ધોરણ ૯ માં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’દીપાલી દેવદત્ત રાવલ’ પારિતોષિક

(4) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’વાસુદેવ જગન્નાથ જપી’ પારિતોષિક

(5) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીભાઇઓમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’હીરાબેન નાનાલાલ જોષી’ પારિતોષિક

(6) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીબહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’દિવાળીબેન શોભારામ જોષી’ પારિતોષિક

(7) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીબહેનોમાં  ગણિતમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

’ગુણવંતીબેન નાગરદાસ વખારીયા’ પારિતોષિક

(8) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  ગુજરાતીમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

’કુ. સરોજ અંબાલાલ ઠાકર’ પારિતોષિક

(9) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  હિન્દીમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

’ઉમીયાબેન કપિલદેવ ઠાકર’ પારિતોષિક

(10) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦) માં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  અંગ્રેજીમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

’ કપિલદેવ હરગોવિંદદાસ ઠાકર’ પારિતોષિક

(11) સંસ્કૃતમાં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં સર્વાધિક ગુણાંક / વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને

’ પૂર્ણિમાબેન કાંતિલાલ ઠાકર/મધુબેન પરિમલભાઇ જપી પારિતોષિક

(12) H.S.C (હાયર સેકન્ડરી) માં વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’નાથાલાલ ગણપતરામ ઠાકર’ પારિતોષિક

(13) H.S.C (હાયર સેકન્ડરી) માં વિદ્યાર્થીબહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’શાંતાબેન મણીલાલ પંડ્યા’ પારિતોષિક

(14) H.S.C (હાયર સેકન્ડરી) માં ગુજરાત બોર્ડના સાયન્સ (વિજ્ઞાન) પ્રવાહના વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’પ્રેમીલાબેન ડાહ્યાલાલ જોષી’ પારિતોષિક

(15) H.S.C (હાયર સેકન્ડરી) માં કોમર્સમાં વિદ્યાર્થીભાઇઓમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’શીવશંકર શોભારામ જોષી’ પારિતોષિક

(16) H.S.C (હાયર સેકન્ડરી) માં કોમર્સમાં વિદ્યાર્થીબહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’જીવીબેન શીવશંકર જોષી’ પારિતોષિક

(17) H.S.C (હાયર સેકન્ડરી) માં સાયન્સ (વિજ્ઞાન)માં  વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’જયેશ કિરણચંદ્ર ત્રિવેદી’ પારિતોષિક

(18) ગ્રેજ્યુએશન (Except B.E., B.Tech) માં  વિદ્યાર્થીભાઇઓમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’દયાશંકર શોભારામ જોષી’ પારિતોષિક

(19) ગ્રેજ્યુએશન (Except B.E., B.Tech) માં  વિદ્યાર્થીબહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’નર્મદાબેન જેઠીરામ વ્યાસ’ પારિતોષિક

 (20) B.E., B.Tech માં  વિદ્યાર્થીભાઇ-બહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’ભરતભાઇ નારાયણદાસ જપી’ પારિતોષિક

(21) M.Com માં  વિદ્યાર્થીબહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’મીરાતબેન વિઠ્ઠલરામ ભટ્ટ’ પારિતોષિક

(22) M.Sc માં  વિદ્યાર્થીબહેનોમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

’ચંચળબેન બાબુલાલ જોષી’ પારિતોષિક

(23) સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને

’નર્મદાશંકર બળદેવરામ રાવલ’ પારિતોષિક

(24) (a) S.S.C ( Matriculation, I.C.S.E, C.B.S.C, ધો.૧૦)માં વિદ્યાર્થીબહેનોમાં ૭0%થી વધુ ગુણાંક મેળવનારને રૂ ૫૦૧/- અને (b) ગ્રેજ્યુએશન (including B.E., B.Tech & B.Ed) માં વિદ્યાર્થીભાઇઓમાં ૬0% કે તેથી વધુ ગુણાંક મેળવનારને રૂ ૫૦૧/-

’શંકરલાલ હરગોવિંદદાસ ઠાકર’ શિષ્યવૃત્તિ

(25) B.Sc. માં વિદ્યાર્થીભાઇ બહેનોમાં સહુથી  વધુ ગુણાંક મેળવનારને રૂ ૫૦૧/નું

(26)B.A. માં વિદ્યાર્થી ભાઇ બહેનોમાં સહુથી  વધુ ગુણાંક મેળવનારને રૂ ૫૦૧/નું

(27)B.Com. માં વિદ્યાર્થી ભાઇ બહેનોમાં સહુથી  વધુ ગુણાંક મેળવનારને રૂ ૫૦૧/નું

(28) Post Graduation ( M.A. , M.Com, M.Sc  માં વિદ્યાર્થી ભાઇ બહેનોમાં સહુથી  વધુ ગુણાંક મેળવનારને

ંજુલાબેન રમેશભાઇ જપી  પારિતોષિક

શાંતાબેન રમણિકલાલ જોષી પારિતોષિક               

ચંદ્રિકાબેન પુરૂષોત્તમદાસ પાધ્યા પારિતોષિક

પંકજ મનુભાઇ જપી  પારિતોષિક.

(29) વર્ષ દરમ્યાન પગથારમાં પ્રગટ થયેલ શ્રેષ્ઠ મૌલિક ગદ્યકૃતિ અને પદ્યકૃતિનાં લેખક અને કવિને

(30) વર્ષ દરમ્યાન યોજાયેલ જાહેર પ્રસંગોમાંના શ્રેષ્ઠ વક્તાને

(31) H.S.C (હાયર સેકન્ડરી) (1) વિદ્યાર્થીભાઇઓમાં (2) વિદ્યાર્થીબહેનોમાં ૭0% કે તેથી  વધુ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીભાઇઓને રૂ ૫૦૧/ અને વિદ્યાર્થીબહેનોને રૂ 501 /-

(32) S.S.C ( Matriculation, ICSE, CBSC, ધો.

10) માં Science & Technology વિષયમાં વિધ્યાર્થી ભાઇ – બહેનોમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

(33) S.S.C ( Matriculation, ICSE, CBSC, ધો. 10) માં Social Study સમાજશાસ્ત્ર  વિષયમાં વિધ્યાર્થી ભાઇ – બહેનોમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

(34) HSC ( હાયર સેકંડ્રરી  – સેંટ્રલ બોર્ડ ) ના સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહમાં વિધ્યાર્થી ભાઇ – બહેનોમાં MATHS  ગણિત વિષયમાં  સર્વાધિક ગુણાંક મેળવનારને

(35) HSC ( હાયર સેકંડ્રરી  – સેંટ્રલ બોર્ડ ) ENGLISH માં વિધ્યાર્થી ભાઇ – બહેનોમાં સર્વાધિક ગુણાંક મેળવનારને

 

 રમણિકલાલ મણિલાલ જોષી પારિતોષિક                           

જસુમતીબેન સુમનભાઇ ઠાકર પારિતોષિક

ગોમતીબેન ચુનીલાલ  ઠાકર પારિતોષિક હસ્તે જસુમતીબેન સુમનભાઇ ઠાકર શિષ્યવૃત્તિ

શશીકળાબેન ભાનુશંકર જોષી પારિતોષિક.

 

 

 

પદમાબેન ભરતભાઇ જપી પારિતોષિક.

 

ઉપેન્દ્રભાઇ મુળજીરામ જોષી પારિતોષિક.

 

 

ભરતભાઇ વિઠ્ઠલદાસ્ પારિતોષિક.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: